મોરબીના નવા બસસ્ટેન્ડના પાર્કિંગમાંથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ નવા બસસ્ટેન્ડના પાર્કિંગમાંથી પરાગ ભીખુભાઈ રાઠોડ નામના યુવાનનું 30 હજારની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text