મોરબીના વિસીપરામા જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વિસીપરામા ચાર ગોદામ નજીકથી આરોપી સુનિલ હેમુભાઈ ગણેશિયા અને મગન મુળજીભાઈ ઇટોદરાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1160 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text