મોરબી : જયેશભાઈ અશોકભાઈ કાથરાણીનું અવસાન

- text


મોરબી : જયેશભાઈ અશોકભાઈ કાથરાણી તે અશોકભાઈ લીલાધરભાઈ કાથરાણીના પુત્ર, કેતન, કૌશિક, મનોજ તથા રેખાબેનના મોટાભાઈનું તા.૨૦ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૪ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે જલારામ મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text