મોરબીના ફિટનેસ વુમન ગ્રુપ દ્વારા યોગ દિવસની શુભેચ્છા 

- text


મોરબી : આજ રોજ 21 જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોરબીના ફિટનેસ વુમન ગ્રુપ દ્વારા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા તેમજ મોરબી શહેરમાં યોગ જન-જન સુધી પહોંચે તે માટે યોગમ ગુજરાત અભિયાન અંતર્ગત યોગ સૌ લોકોને માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની રહે તેવી ફિટનેસ વુમન ગ્રુપના કાજલબેન આદ્રોજાએ સૌને શુભેચ્છા પાઠવી છે.

- text

- text