બગથળા આંગણવાડીમાં યોગ દિવસની ઉજવણી

- text


મોરબી : બગથળા આંગણવાડીમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. પાયલબેન ડાંગર અને મીનાબેને અને વર્કર હેલ્પરએ તમામ બાળકોને યોગ કરાવી આજના દિવસને યાદગાર બનાવ્યો હતો. આ વેળાએ બાળકો પણ યોગ દિવસની આ ઉજવણીમાં ઉત્સાહભેર સામેલ થયા હતા.

- text

- text