મોરબીમાં ખુટિયાઓનો આતંક, આખો રોડ બાનમાં લીધો

- text


મોરબી : મોરબીમાં રઝળતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. આજે સાવસાર પ્લોટ મેઈન રોડને ખુટિયાઓએ રીતસર બાનમાં લીધો હતો. ત્રણથી ચાર જેટલા ખુટિયાઓ વચ્ચે જાણે યુદ્ધ છેડાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે આજુબાજુ રહેલા લોકોએ તુરંત દોટ મુકતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

- text

- text