વાંકાનેર વિધાનસભાના ગવરીદડ- રાજગઢ રોડના કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય 

- text


વાંકાનેર : વાંકાનેર વિધાનસભા મતવિસ્તારનાં રાજકોટ તાલુકાનાં ગવરીદડ ગામથી રાજગઢ ગામ સુધી આશરે 3.05 કરોડના ખર્ચે ડામર રોડ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

તે પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા તેમજ રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text