કેન્સરના રોગોના નિષ્ણાંત ડો.રેનીશ છત્રાળા શુક્રવારે મોરબીમાં : ખાસ ઓપીડી

સ્તન, અન્નનળી- જઠર, લીવર, પીત્તાશય- સ્વાદુપિંડ, નાના આંતરડા- મોટા આંતરડા, કિડની- મુત્રમાર્ગના કેન્સરની સર્જરી, માથા અને ગરદનના તમામ કેન્સરનું નિદાન અને સારવાર તેમજ ગાયનેકોલોજિકલ અને પેરીટોનિયલ કેન્સરની અદ્યતન સારવાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરની શ્રેષ્ઠ સારવાર હવે મોરબીવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે નિષ્ણાંત ડો. .રેનીશ છત્રાળા આગામી શુક્રવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો દર્દીઓને આ ઓપીડીનો લાભ લેવા જણાવાયુ છે.

સ્ટર્લિંગ હોસ્પિટલના ખ્યાતનામ કેન્સર સર્જન ડૉ. રેનીશ છત્રાળા (MS, M.Ch -Surgical Oncology) દર મહિનાના દર મહિનાના ત્રીજા શુક્રવારે મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરમાં ઓપીડી યોજવામાં છે. જે અંતર્ગત આગામી તા.21 જૂનને શુક્રવારે સવારે 11 થી બપોરે 12:30 સુધી તેઓની ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે.

ડો.રેનીશ છત્રાળાએ MBBS પી ડી.યુ. મેડિકલ કોલેજ, રાજકોટ ખાતેથી, MS (જનરલ સર્જરી), એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જામનગર ખાતેથી, M.ch. (સર્જિકલ ઓન્કોલોજી) ટાટા મેમોરિયલ હોસ્પિટલ, મુંબઈ ખાતેથી કર્યું છે. તેઓ અગાઉ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ટાટા મેમોરિયલ હોસ્પિટલ, મુંબઈમાં તેમજ સિનિયર રેસિડેન્ટ તરીકે જીસીએસ મેડિકલ કોલેજ, અમદાવાદનો અનુભવ ધરાવે છે.

તેઓ સ્તન કેન્સરની સર્જરી તેમજ રિકન્સ્ટ્રક્ટિવ (ઓન્કોપ્લાસ્ટિક) સર્જરી, માથા અને ગરદનના તમામ કેન્સરનું નિદાન અને સારવાર, અન્નનળી અને જઠરના કેન્સરની સર્જરી, લીવર, પીત્તાશય અને સ્વાદુપિંડના કેન્સરની સર્જરી, નાના આંતરડા અને મોટા આંતરડાના કેન્સરની સર્જરી, ગાયનેકોલોજિકલ અને પેરીટોનિયલ કેન્સર માટે – CRS અને HIPEC સહિતની અદ્યતન પ્રક્રિયાઓ, કિડની અને મુત્રમાર્ગના તમામ કેન્સરની સર્જરી, રેટ્રોપેરીટોનિયલ અને એકસ્ટ્રીમીટી સોફ્ટ ટીશ્યુ સાર્કોમાસ, મેડિયાસ્ટાઈનલ અને થોરાસિક મેલીગ્નન્સીના નિષ્ણાંત છે.


ઓપીડી તા. 21 જૂન

સમય : 11થી 12:30

સ્થળ : એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર, 

સાવસર પ્લોટ મેઈન રોડ, 

ક્રિષ્ના ટ્રાવેલ્સ સામે, 

SBI બેંક પાસે, મોરબી

રજિસ્ટ્રેશન/ વધુ વિગત :

94284 67271