વાંકાનેર : ગાયત્રી શક્તિપીઠમાં ગાયત્રી જયંતિની ભવ્ય ઉજવણી

- text


વાંકાનેર : વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠમાં ગાયત્રી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમુહ ધુન -ભજન – કીર્તન અને સમૂહ આરતી તથા દીપમાળાનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ વેળાએ મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો.

- text

- text