મોરબીમાં વિદેશી દારૂના ગુન્હામાં 6 મહિનાથી ફરાર આરોપીને બનાસકાંઠાથી ઝડપી લેતી પેરોલ ફર્લો સ્ક્વોડ

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા 6 મહિનાથી નાસતો ફરતો આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રહે.દાઉદી પ્લોટ શેરી નંબર 2 વાળો હાલમાં બનાસકાંઠા જિલ્લાના થરા વિસ્તારમાં હોવાની બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઈ આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકને હવાલે સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text