મોરબી : મંગળાબેન રવજીભાઈ પીઠડીયાનું અવસાન

- text


મોરબી : મૂળ મોટા દહિંસરા હાલ મોરબીનિવાસી મ.ક.સ.સુ જ્ઞાતિના મંગળાબેન રવજીભાઈ પીઠડીયા (ઉ.વ.૮૫) તે સ્વ વિનોદભાઈ, વિજયભાઈ, રમેશભાઈ તથા સનતભાઈના માતુશ્રી, ડો. નિતિનભાઈ, ભાવેશભાઈ, ચંદ્રેશભાઈ તથા કેવલભાઈના દાદીમાં, ચુનીલાલ વાલજીભાઈ પીઠડીયા, વિશનજીભાઈ વાલજીભાઈ પીઠડીયાના બહેનનું તા:-૧૮ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા તા:- ૧૯ને બુધવારના રોજ સવારે ૮/૦૦ કલાકે તેમના નિવાસસ્થાન કુબેર નગર -૪, નવલખી રોડથી ઈલેક્ટ્રીક સ્મશાન, લીલાપર રોડ,મોરબી ખાતે રાખવામાં આવેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી બન્ને સાથે તા.૧૯ને બુધવારના રોજ સાંજે ૫ થી ૫/૩૦ કલાક દરમિયાન દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text