મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાંથી યુવતી લાપતા

- text


મોરબી : મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ ભોંયાની 19 વર્ષિય દિકરી દક્ષાબેન ભોંયા ગત તા.5 જૂનના રોજ ઘેરથી સોડા પીવા જવાનું કહી લાપતા બની જતાં પરિવાર ચિંતિત બન્યો છે. આ બનાવ અંગે દિકરીના પિતા રમેશભાઈએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે ગુમ થયા અંગેની અરજી આપી છે. જો કોઈને ઉપરોક્ત ફોટા વાળી દિકરી અંગેની જાણ થાય તો મોબાઇલ નંબર 9978553895 ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે.

- text

- text