માળીયા મિયાણા નજીક હોટલમાં કર્મચારીએ ગળેફાંસો ખાઈ લીધો

- text


માળીયા : માળીયા મિયાણા – હળવદ હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીક આવેલ હોટલ ભૈરુનાથમાં કામ કરતા મૂળ રાજસ્થાનના વતની કેશવલાલ હેરાજી મિણા ઉ.39 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર હોટલના સ્ટાફ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text