મોરબીવાસીઓ માટે તમામ સર્વિસ આંગળીના ટેરવે : We servify એપનો પ્રારંભ

 

ઇલેક્ટ્રિક વર્ક, પ્લમ્બર, એસી રીપેર, હોમ એપ્લાયન્સીસ રીપેર, મચ્છર જાળી ઈન્સ્ટોલેશન, આઇટી રીપેરીંગ વર્ક અને બાઇક રીપેર સહિતની સર્વિસ હવે સરળતાથી એકદમ વ્યાજબીભાવે મળી જશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે તમામ સર્વિસ આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે કારણકે મોરબીમાં We servify એપનો પ્રારંભ થયો છે. જેમાંથી કોઈ પણ સર્વિસ પસંદ કરી લોકો એકદમ સરળતાથી અને વ્યાજબી ભાવે મેળવી શકશે. તો આજે જ એપ ઇન્સ્ટોલ કરો.

મોરબીના લોકોને કોઈ પણ સર્વિસ માટે કારીગરોને શોધવા પડે છે. અથવા તો સમય વેડફીને બજારમાં કારીગરોને બોલાવવા દોડાદોડી કરવી પડે છે. ત્યારે આ સમસ્યા નિવારવા માટે મોરબીના યુવાનોએ એક નવું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. જેમાં મોરબીમાં સૌપ્રથમવાર We servify એપ્લિકેશન ઉપરથી જ તમામ સર્વિસ મળી રહેશે.

આ સેવાનો લાભ લેવા માટે મોરબીવાસીઓએ સૌપ્રથમ પોતાના મોબાઈલમાં We servifyની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. ત્યારબાદ જે સર્વિસ મેળવવી હશે તેમાં ક્લિક કરવાથી કેટલો ખર્ચ થશે તે પણ બતાવી દેશે. આ સેવા મેળવ્યા બાદ જ કારીગરને પેમેન્ટ કરવાનું રહેશે. આમ એકદમ સરળતાથી કોઈ પણ સર્વિસનો લાભ મેળવી શકાશે.


ઉપલબ્ધ સર્વિસ

ઇલેક્ટ્રીશિયન
મીટર ઇન્સ્ટોલ, ઇનવર્ટર ઇન્સ્ટોલ, ફેન ઇન્સ્ટોલ, લાઈટ ઇન્સ્ટોલ, સ્વીચ બોર્ડ ઇન્સ્ટોલ, એમસી બોર્ડ ઇન્સ્ટોલ, સોકેટ રિપ્લેસ, સ્વીચ રીપેર, વાયરિંગ,
● પ્લમ્બર
બાથ ફિટિંગ, બેસીન & સિંક, ટેપ, પાઇપ લીકેજ, મિક્સર ઈન્સ્ટોલેશન, જેટ સ્પ્રે
● એસી રીપેર
એસી ફિટિંગ, ડીપ ક્લીનિંગ, એસી
અનઇન્સ્ટોલ, એસી લાઈટ, એસી ગેસ ચાર્જિંગ
● એપ્લાયન્સીસ
ફ્રીજ રીપેર, ગીઝર ઈન્સ્ટોલેશન, મિક્સર ગ્રાઈન્ડર, રૂમ હિટર રીપેર, ટીવી રીપેર, વોશિંગ મશીન રીપેર,
● આઇટી
પંચિંગ મશીન, EPABX ઇન્સ્ટોલેશન, ડેટા રિકવરી, સર્વર ઇન્સ્ટોલેશન, ફાયર વોલ, કેમેરા ઇન્સ્ટોલેશન, લેપટોપ એન્ડ પીસી રીપેર, લેપટોપ બુસ્ટિંગ, પ્રિન્ટર રિપેરીંગ, એન્ટીવાયરસ, વાઇફાઇ ઈન્સ્ટોલેશન,
● રોડ આસિસ્ટ
બાઇક સર્વિસ, બાઇક બ્રેકડાઉન
● અન્ય સર્વિસ
બર્ડ નેટ, મચ્છર જાળી

ઘરેબેઠા સર્વિસ મેળવવા અત્યારે જ એપ ઇન્સ્ટોલ કરો
https://play.google.com/store/apps/details?id=com.app.weservify

કોઈ પણ પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન કે ટેક્નિશિયન જો જોડાવા માંગતા હોય તો તેઓને પણ સંપર્ક કરવા જણાવાયુ છે.

વધુ વિગત માટે
મો.નં.9558758123

ફેસબુક :
https://www.facebook.com/weservify?mibextid=ZbWKwL