VACANCY : લોગઇન ટાઇલ્સ LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી

 

મોરબી : મોરબીના લાલપર ખાતે આવેલ ખ્યાતનામ લોગઈન ટાઇલ્સ LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુકોને નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


● માર્કેટિંગ સ્ટાફ- 5
અનુભવ : 1 વર્ષ
સેલેરી : બેઝડ ઓન ઇન્ટરવ્યૂ


લોગઈન ટાઇલ્સ LLP
લેટેસ્ટ સિરામિક ઝોન,
ઈશાન સિરામિક ઝોન પાછળ,
8-એ નેશનલ હાઇવે,
લાલપર, મોરબી
મો.નં. 9512085747