Morbi : ધર્મ મંગલ સોસાયટીમાં સરદાર પટેલના સ્ટેચ્યૂનું અનાવરણ

- text


મોરબી : મોરબીના શનાળા-ઘુનડા રોડ પર આવેલી ધર્મ મંગલ સોસાયટીમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂનું અનાવરણ કરવામાં આવ્યું હતું,

સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ અનાવરણ પ્રસંગે બગથળા નકલંક ધામના મહંત દામજી ભગત, ટંકારા-પડધરીના ધરાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સંગઠન પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ હાજરી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂના અનાવરણ બાદ સૌએ સરદાર પટેલ સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોરબીવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text