Morbi : માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા મહેશ નવમીની ઉજવણી કરાઈ

- text


મોરબી : ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ માહેશ્વરી સમાજનો ઉત્પતિ દિવસ એટલે કે મહેશ નવમીની માહેશ્વરી પ્રગતિ મંડળ- મોરબી દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન મહેશના વંશ એટલે કે માહેશ્વરી સમાજનો 5157 વર્ષ પૂર્વે ભગવાન મહેશના હસ્તે સ્થાપના થઈ હતી. સમગ્ર વિશ્વમાં વસતા માહેશ્વરી સમાજના લોકો આ ઉત્સવને ખુબજ ઉત્સાહ અને ઉંમગથી ઉજવે છે. ત્યારે આ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ, ઠંડુ શરબત/છાશ વિતરણ, વૃક્ષારોપણ, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં સેવા જેવી અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

- text

- text