મોરબીના સાવસર પ્લોટમાં નોટનંબરી રમતા બે પકડાયા 

- text


મોરબી : મોરબી શહેરના સાવસર પ્લોટમાં જે.આર.હોસ્પિટલ નજીક જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી ઇસ્માઇલભાઇ કાદરભાઇ બ્લોચ અને દીલીપભાઇ અમરશીભાઇ જાદવને સીટી એ ડિવિઝન પોલીસે જુદા જુદા દરની ભારતીય ચલણી નોટ સાથે રોકડા રૂપિયા 2370 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text