રાજપુત યુવા ગ્રુપ- પીપળી દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : રાજપૂત યુવા ગ્રુપ- પીપળી દ્વારા જૂની પીપળી ખાતે આવેલા ખારેશ્વર મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રાજપુત યુવા ગ્રુપ પીપળીના યુવાનોએ પર્યાવરણ જાગૃતિ અર્થે ધારેશ્વર મહાદેવ મંદિરે વિવિધ રોપા વાવ્યા હતા અને આ વૃક્ષના ઉછેર કરવાનો સૌએ સંકલ્પ લીધો હતો.

- text

- text