મેઘો મંડાયો ! દ્વારકાના ભાણવડમા બે કલાકમાં દે ધનાધન પોણા બે ઈંચ 

- text


મોરબી : સૌરાષ્ટ્રમાં મેઘસવારી આવી પહોંચી હોય તેમ આજે વહેલી સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર રિપોર્ટ મુજબ આજે સવારે 6થી 8 દરમિયાન ભાણવડ 44 મીમી, પોરબંદર 13 મીમી,ભચાઉ 5 મીમી, રાણાવાવ 4 મીમી, વલસાડ 6 મીમી, માણાવદર 3 મીમી અને જામજોધપુર 2 મીમી વરસાદ નોંધાયો હતો.

- text

- text