મોરબીના સામાકાંઠે ટીસીમાં બે ખૂટ્યાને શોર્ટ લાગ્યો 

- text


વીજતંત્રની લાપરવાહીથી લોકોમાં રોષ

મોરબી : મોરબીમાં આજે સાંજે વરસાદી ઝાપટું પડ્યું હતું ત્યારે સામાકાંઠે ત્રાજપર પાસે આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં આવેલ ટીસી પાસે ઉભેલા બે ખુંટીયાને શોર્ટ લાગ્યો હતો.જેને તાત્કાલિક યદુનંદન ગૌશાળા દ્વારા તેની સારવાર કરતા બંને ખુંટીયા બચી ગયા હતા. જ્યારે આ ઘટના બાબતે લોકોએ વીજતંત્રની બેદરકારી જવાબદાર ગણાવી રોષ વ્યકત કર્યો હતો. અને ચોમાસામાં આવા જોખમી વીજપોલ કોઈનો ભોગ લે તે પેહલા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

- text

- text