માળિયા (મિ.) : નાનાભેલા ગામના સ્મશાનમાં યુવાનો દ્વારા વૃક્ષારોપણ

- text


 

માળિયા (મિ.) : નાનાભેલા ગામના યુવા સરપંચ અને યુવા ટીમ દ્વારા ગામમાં આવેલા સ્મશાનગૃહમાં 50 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ નાના ભેલા ગામમાં યુવાનોએ પર્યાવરણ જાગૃતિ અર્થે સ્મશાનમાં વૃક્ષ વાવી ઉછેર કરવાનો સૌએ સાથે મળીને સંકલ્પ લીધો હતો.

- text

- text