વાંકાનેર સ્વામિનારાયણ મંદિરમાં વીજશોક લાગતા વૃદ્ધનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર સ્વામિનારાયણ મંદિરમા ગઈકાલે સાંજના સમયે આરોગ્યનગરમાં રહેતા ભીખાભાઇ સોમાભાઇ જોલાપરા ઉ.58 નામના વૃદ્ધને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને ઘટના અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

- text

- text