સોમવારે મોરબીમાં ઈદ-ઉલ-અઝહાનું જુલસ નીકળશે

- text


મોરબી (મહમદશા શાહમદાર દ્વારા) : તારીખ 17 જૂન ને સોમવારે મોરબી શહેરમાં ઈદ-ઉલ-અઝહા મનાવવામાં આવશે. સોમવારે ઈદ-ઉલ-અઝહાની નમાજ અદા કરવા માટે કલમા પઢતા પઢતા મોરબીની જુમ્મા મસ્જિદ ગ્રીન ચોકથી સવારે 8 કલાકે ઇદગા માટે નીકળશે અને 9 કલાકે નમાજ પઢવામાં આવશે. ત્યારબાદ જુલસ હૈદરી મસ્જિદ પૂર્ણ થશે.

તેથી તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓને મોટી સંખ્યામાં હાજરી આપી સવાબ હાસિલ કરવા સૈયદ અબ્દુલ રસીદમીયા બાપુ હાજી મદનીમીયા બાપુ અલકાદરી અલ જીલાની શહેર ખતિબ સુન્ની મુસ્લિમ સમાજ મોરબી દ્વારા જણાવાયું છે.

- text

- text