મોરબીના સોખડા ગામે શેરીમાં કાર ચલાવવા મામલે યુવાન ઉપર હુમલો 

- text


મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા ચેતનભાઇ બાબુભાઇ થરેસાના ભાઈને શેરીમાં ગાડી ચલાવવા બાબતે ઝઘડો થયા બાદ વચ્ચે છોડાવવા પડતા બીજા દિવસે આરોપી (૧) રવુભા ગઢવી (૨) ભરતભાઇ ગઢવી (૩) વિજયભા ગઢવી (૪ )નિલેશભાઇ ગઢવી રહે.બધા સોખડા વાળાઓએ ફરિયાદીના ઘેર ધોકા સાથે ધસી આવી માર મારતા ચારેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text