મોરબીના લાતીપ્લોટ-6માં ટીસીમાં આગ લાગી 

- text


મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે વરસાદ પડ્યો હતો ત્યારે ચાલુ વરસાદે લાતી પ્લોટ – 6 માં ટીસીમાં આગ લાગી હતી. વીજ લાઈન ચાલુ હોય આગ મોટું સ્વરૂપ પકડે અને ઘટના ન બને તે માટે સ્થાનિક વેપારીઓએ જીઈબીને જાણ કરતા તાત્કાલિક જીઈબીની ટીમ સ્થળ પર પહોંચી લાઈન બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text