ટંકારાના મિતાણા ગામે 5 જુગારી પકડાયા 

- text


મોરબી : ભીમ અગિયારસ નજીક આવતા જ જુગારની મોસમ ખીલી હોય તેમ દરરોજ જુગાર અંગેના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે ટંકારા પોલીસે મીતાણા ગામે જુના પાણીના સંપ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) ઇકબાલભાઇ જમાલભાઇ ઠેબા (૨) હીરાભાઇ મેધજીભાઇ પારઘી (૩) ગોરધનભાઇ ગોવિંદભાઇ પારઘી (૪) રહીમભાઇ ઓસમાણભાઇ રત્ના અને (૫) યોગેશભાઇ પ્રવિણભાઇ જોગેલને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા ૧૧,૨૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text