વાંકાનેરના ભલગામ ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભલગામ ગામના સ્મશાન નજીકથી જાહેરમાં કુંડાળું વળી જુગાર રમી રહેલા આરોપી જયરાજ વલકુભાઈ ખાચર, ભાવેશ આપાભાઈ જળું અને શંભુ દેસુરભાઈ ગલચર નામના ત્રણેય શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text