વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે યુવાને 52મી વખત રક્તદાન કર્યું

- text


મોરબી: વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે મોરબી યુવા ભાજપનાં કોષાધ્યક્ષ મહેશભાઇ સોલંકીએ સંસ્કાર ધામ બ્લડ બેન્ક ખાતે 52મી વાર રક્તદાન કર્યું હતું. આ સાથે તેઓએ દરેક લોકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

- text

- text