મૂળ રંગપર નિવાસી પ્રભુભાઈ વિરમગામાનું અવસાન

- text


મોરબી : મૂળ રંગપર નિવાસી પ્રભુભાઈ તરશીભાઈ વિરમગામા (ઉ.વ.85) તે સમજુબેન પ્રભુભાઈ વિરમગામાના પતિ, સ્વ. પ્રવીણભાઈ, પ્રાણજીવનભાઈ અને કાંતિભાઈના પિતા, ભુદરભાઈ, ડાયાભાઇ અને દલસુખભાઈના ભાઈનું તારીખ 15-6-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-6-2024ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન નિવાસ સ્થાને ગોમતીનગર, મુ. રંગપર તા. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text