Morbi : રવિવારે સિમોન ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે

- text


મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 16/06/2024 ના રોજ નીચેના વિવિધ વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

સિમોન ફીડર સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text

- text