મોરબી નિવાસી દિલીપસિંહ જાડેજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દિલીપસિંહ અમરસિંહ જાડેજા (ઉ.વ.62) તે સ્વ.અમરસિંહ વાઘજી જાડેજાના પુત્ર, સીમાબા જાડેજા (પ્રીન્સિપાલ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ)ના પતિ, યાસના મિતેશ પાંડેના પિતાનું તારીખ 14-6-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-6-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાને ઝૂલતા પૂલ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text