નાની બરાર નિવાસી અજીતભાઈ બોરીચાનું અવસાન

- text


માળિયા (મિ.) : નાની બરાર નિવાસી અજીતભાઈ રામભાઈ બોરીચા ઉં.વ.40)નું તારીખ 15-6-2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 17-6-2024 ને સોમવારના રોજ નાની બરાર મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text