મોરબીમાં તેજ પવનમા વૃક્ષની ડાળી તૂટતા આધેડ ઘાયલ

- text


મોરબી : મોરબી શહેર જિલ્લામાં સાંજે વરસાદી માહોલ વચ્ચે તેજ પવન પણ ફૂંકાતા શહેરના રવાપર રોડ પર આવેલી નીલકંઠ વિદ્યાલય નજીક વૃક્ષની તોતિંગ ડાળી તૂટી પડી હતી. બરાબર આજ સમયે વૃક્ષની ડાળ નીચે પસાર થતા એકટીવા ચાલક આધેડ ઉપર પડતા તેઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

- text

- text