મોરબી નિવાસી દિલીપસિંહ જાડેજાનું અવસાન, આવતીકાલે અંતિમયાત્રા

- text


મોરબી : મોરબી નિવાસી દિલીપસિંહ અમરસિંહ જાડેજા તે સ્વ. અમરસિંહ વાઘજી જાડેજાના પુત્ર, સીમાબા જાડેજા (પ્રિન્સિપાલ, દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ)ના પતિ, યાસના મિતેશ પાંડેના પિતાનું તારીખ 14-6-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતની અંતિમયાત્રા તારીખ 15-6-2024 ને સવારે 8-30 કલાકે તેમના નિવાસ સ્થાન ઝૂલતા પુલ સામેથી લીલાપર સ્મશાનગૃહે જશે.

- text

- text