મોરબીના રવાપર રોડ ઉપરથી એક્ટિવા ચોરાયું

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીના વીન્ટેઝવીલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી હરીલાલભાઈ રૂગ્નાથભાઈ રાજપરા નામના આસામીનું રૂપિયા 25 હજારની કિંમતનું એક્ટિવા મોટર સાયકલ ચોરાઈ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text