VACANCY : લક્ષવીર સિરામિક (LV Granito)માં સેલ્સ કોઓર્ડિનેટરની 4 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ ખ્યાતનામ લક્ષવીર સિરામિક LLP ( LV Granito) માં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


સેલ્સ કો-ઓર્ડિનેટર -4
અનુભવ : ફ્રેશર્સ/અનુભવી


લક્ષવીર સિરામિક LLP
રંગપર ગામ સામે,
જેતપર રોડ, મોરબી
મહેશભાઈ ભોરણીયા
મો.નં.9638276000