Morbistore એપનો ધમાકેદાર પ્રારંભ : ઘરબેઠા ગ્રોસરી મંગાવો, 4થી 60 ટકા ડિસ્કાઉન્ટ મેળવો

 

મોરબીના એકમાત્ર ઓનલાઈન જનરલ સ્ટોરમાં રોજિંદી વપરાશની અને જીવનજરૂરી વસ્તુઓ એકદમ વ્યાજબીભાવે મળશે :
રૂ.499થી ઉપરના ઓર્ડર પર ફ્રી ડિલિવરી, તેનાથી નીચેના ઓર્ડર ઉપર રૂ. 20 ચાર્જ : દરેક ખરીદી ઉપર કોઈન મેળવો, આ કોઈનથી ડિસ્કાઉન્ટ મળી શકશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ગ્રોસરી લેવા માટે સમય ખર્ચવો ન પડે તે માટે morbistore એપનો પ્રારંભ થયો છે. જેમાં દરેક મોરબીવાસીઓને ઘરેબેઠા અઢળક ડિસ્કાઉન્ટ સાથે તમામ આઇટમો મળશે.

ઘર બેઠા હોલસેલ ભાવે રિટેલ મા વસ્તુ જોઈએ છે? તો આજેજ download કરો morbistore app અને વસ્તુ તદન વ્યાજબી ભાવે ઘર બેઠા મેળવો. Morbistore એ મોરબી મા ચાલતો online જનરલ સ્ટોર છે. જેમાં તદન વ્યાજબી ભાવે રોજીંદી અને જીવન જરૂરી વસ્તુઓ 4% થી 60% સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઘર બેઠાં આપવામાં આવે છે. તમારે ફક્ત ઓર્ડર કરવાનો રહેશે અને તેને ઘરે પહોંચાડી દેવામાં આવશે.

અહીંથી શેમ્પુ, સાબુ, ડિટર્જન્ટ, પાઉડર, કિચનની તથા નાસ્તાની વસ્તુઓ ઘર બેઠાં મળશે. ડિલિવરી સામાન્ય રીતે 3 કલાકની અંદર મળી જશે. રૂ.499ની ઉપરના ઑર્ડર પર ફ્રી ડિલિવરી છે. જો તેની નીચે ઑર્ડર હશે તો 20 રૂપિયા ફ્લેટ ચાર્જીસ છે. દરેક ખરીદી પર કોઈન મળશે અને આ કોઈનનો ઉપયોગ પછીની ખરીદી માટે ડિસ્કાઉન્ટ તરીકે થઈ શકશે. હાલ આ સર્વિસ ફક્ત મોરબી-1 (363641) માં જ ચાલુ છે.


Morbistoreમા મળતી વસ્તુઓની એક ઝલક

● Shampoo (50% off)
● Ariel powder 4 kg (50% off)
● Madhur sugar 5 kg (20% off)
● Dry fruit(30% off)
● Surf Excel Powder 3 kg at (13% off)
● Himalaya neem facewash (42% off)
● Baby product (18% off)
● Tide powder (20% off)
● Chicco baby product (12% off)
● Body spray (30% off)
● Washing machine powder
● Nasta (10% off)
● Facewash(20% off)
● Sanitary pad and diaper(30% off)


એપમાંથી ઓર્ડર કરવા ડાઉનલોડ કરો

એન્ડ્રોઇડ :
https://play.google.com/store/apps/details?id=app.morbistore.in
આઈફોન :
morbistore.in


વોટ્સએપ ગ્રુપ

https://chat.whatsapp.com/DqjnUJqq6x37GkOpC2vYie


ફોન ઉપર માર્ગદર્શન મેળવવા તથા ઓર્ડર કરવા માટે મો.નં.8849062800 ઉપર સંપર્ક કરો.


એપમાં ઓર્ડર કઈ રીતે કરવો તેનો વીડિયો આ લિંકમાં છે.
https://www.facebook.com/share/v/rPApGULdYi5waUoL/?mibextid=oFDknk


(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)