મોરબી રુફિંગ ટાઇલ્સ મેન્યુ. એસોસીએસનના નવા હોદેદારોની વરણી 

- text


પ્રમુખ તરીકે રાજેશભાઈ દેત્રોજા અને ઉપપ્રમુખ તરીકે પાર્થભાઈ રાજેશભાઈ નારણીયાની નિમણુંક 

- text

મોરબી : મોરબી રુફિંગ ટાઇલ્સ મેન્યુ. એસોસિએશન મોરબીના નળીયા ઉદ્યોગના ઉદ્યોગકારો સાથે સંકળાયેલું એસોસીએસન છે. મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત મંડળી છે જેમાં તાજેતરમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે રાજેશભાઈ કાનજીભાઈ દેત્રોજાની જયારે ઉપપ્રમુખ તરીકે પાર્થભાઈ રાજેશભાઈ નારણીયા ની તેમજ સેક્રેટરી તરીકે જગદીશભાઈ ભાણજીભાઇ વડાવીયાની, સહમંત્રી તરીકે કિશોરભાઈ રાઘવજીભાઈ, ખજાનચી તરીકે કનુભાઈ રાવલદાસ, ઓડિટર તરીકે નિપુણ ભગવાનજીભાઈ શાહ, જયારે કારોબારી સભ્ય તરીકેયોગેશભાઈ મનસુખભાઇ પ્રજાપતિ, રમેશભાઈ દેવકરણભાઇ ભીમાણી, જયંતીભાઈ ગોપાલભાઈ નારણીયા, કાંતિભાઈ મનસુખભાઇ દેત્રોજા અને જીતેન્દ્રભાઈ [પરસોતમભાઇ પ્રજાપતિની નિમણુંક કરવામાં આવી છે

- text