પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી ગામી ફાર્મની ઓર્ગેનિક કેસર કેરી હવે મોરબીમાં

 

એક પણ જાતના રસાયણ વગર ગાય આધારિત ખેતીથી તૈયાર થતી કેરી : ટેસ્ટ એવો કે બીજી કેરી ભૂલી જશો : બે સ્થળોએથી વેચાણ શરૂ, મોરબીમાં ફ્રી ડિલિવરી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી ગામી ફાર્મની ઓર્ગેનિક પ્રખ્યાત કેસર કેરી હવે મોરબીમાં આવી ગઈ છે. આ કેરી એક પણ જાતના રસાયણ વગર ગાય આધારિત ખેતીથી તૈયાર થાય છે. જેનો લ્હાવો લેવા જેવો હોય આજે જ ઓર્ડર કરો.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શિવપુર ગામે ગામી ફાર્મમાં વર્ષોથી કેસર કેરીનું વાવેતર થાય છે. અહીંની ખાસિયત એ છે કે કેરીને ગાય આધારિત ખેતીથી સંપૂર્ણ ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવે છે. અત્યારના જમાનામાં જલ્દી પૈસા કમાવવાની લ્હાયમાં મોટાભાગની જગ્યાએથી કાર્બનથી પકાવેલી કેરી મળે છે. જેનાથી લોકોના આરોગ્ય ઉપર મોટું જોખમ ઉભું થઈ રહ્યું છે.

મોરબી જિલ્લાને 100 ટકા ઓર્ગેનિક કેરીનો સ્વાદ આપવા ગામી ફાર્મ વર્ષોથી કેરીની ગાય આધારિત ખેતી કરી રહ્યું છે. જે કોઈ પણ વ્યક્તિ ગામી ફાર્મમાં આવીને નિહાળી શકે છે. વધુમાં આ કેરીની મોરબી શહેરમાં ફ્રી ડિલિવરી પણ કરવામાં આવે છે. આ કેરીનો 10 કિલોના બોક્ષના ભાવ રૂ.1050 /1200 અને 5 કિલોના બોક્ષના ભાવ રૂ.550 / 650 છે. તો એક વખત ફોન ઉપર ઓર્ડર આપી ગામી ફાર્મની ઓર્ગેનિક કેરીનો સ્વાદ અવશ્ય માણી જુઓ.

સ્થળ -1
ફ્લેટ નં.302, સુવર્ણા પેલેસ, લક્ષ્મી સોસાયટી, ગોલ્ડન માર્કેટ પછી 2 ટીસી વાળી શેરી, છેલ્લેથી બીજો એપાર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી ( કેતનભાઈ ગામી)

સ્થળ -2
બ્લોક નં.601, ફ્લોર નં.6, પ્રમુખ વિહાર ટાવર, સિદ્ધિ વિનાયક સોસાયટી, સીએનજી પમ્પ પાસે, મહેન્દ્રનગર રોડ, મોરબી

ઓર્ડર માટે
મો.નં.9265214405
ગામી ફાર્મની મુલાકાત માટે
મો.નં.9825176525

(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)