મોરબી નિવાસી હંસાબેન વાજાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી હંસાબેન સુરેશભાઈ વાજા (ઉં.વ. 56) તે રાજુભાઈ નરશીભાઈ વાજાના પત્ની, અમિશ રાજુભાઈ વાજા, વૈશાલી કિશનકુમાર સોલંકીના માતા, કિશનકુમાર વિજયભાઈ સોલંકીના સાસુ, દલપતભાઈ નરશીભાઈ વાજા, સ્વ. વિક્રમભાઈ નરશીભાઈ વાજાના ભાભી, મહાદેવભાઈ મનુભાઈ ગોહેલ, સ્વ. વિનેશભાઈ મનુભાઈ ગોહેલ, દિનેશભાઈ મનુભાઈ ગોહેલ, રાજેશભાઈ મનુભાઈ ગોહેલના બહેનનું તારીખ 8-6-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-6-2024 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, મોરબી-2 મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text