સાઉથ એક્સપ્રેસ ઢોસામાં જલસો પડી જશે : 37 જાતના ઢોસા અને 11 જાતના ઉત્તપમ

 

મોરબીવાસીઓને એકદમ વ્યાજબી કિંમતે સંતોષનો ઓડકાર અપાવવાની નેમ : સાઉથ ઇન્ડિયનમાં ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહિ છતાં, સૌથી ઓછા ભાવ : પરિવાર અને મિત્રો સાથે એકવખત જરૂર પધારો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સાઉથ એક્સપ્રેસ ઢોસા કાર્યરત છે. જે મોરબીવાસીઓને એકદમ વ્યાજબી કિંમતે સંતોષનો ઓડકાર અપાવવાના એકમાત્ર ઉદ્દેશ સાથે અવનવા ઢોસા પીરસી રહ્યું છે.તો પરિવાર કે મિત્રો સાથે અહીં જરૂર પધારો.

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે શિવ હોલની બાજુમાં ચિત્રા હનુમાન મંદિર પાછળ સાઉથ એક્સપ્રેસ ઢોસા આવેલ છે અહીંનો સમય સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધીનો છે. અહીં કુલ 37 પ્રકારના ઢોસા અને 11 પ્રકારના ઉત્તપમ બનાવવામાં આવે છે. વધુમાં અહીં પાર્સલ સર્વિસ પણ ઉપ્લબ્ધ છે.

લોકોને ટેસ્ટી ફૂડ ખવડાવવાનો જેમનો શોખ છે એવા અન્નપૂર્ણા સમા પ્રવીણાબેન પટેલ તેમના સ્ટાફ સાથે અહીં ભારભેર સાઉથ ઇન્ડિયન બનાવીને પીરસે છે. તેઓ જણાવે છે કે અમે પણ જ્યારે પરિવાર સાથે બહાર રેસ્ટોરન્ટમાં જતા ત્યારે ધ્યાને આવ્યું કે આટલા મોંઘાદાટ ફૂડ હોવા છતાં અંતે તેમાં વસ્તુઓ તો એવી જ વપરાય છે કે જે શરીરને નુકસાન કરે. જેથી તેઓને વિચાર આવ્યો કે મોરબીમાં એક એવા રેસ્ટોરન્ટની જરૂર છે જ્યાં ક્વોલિટીવાળું ફૂડ મળે અને કિંમત પણ વ્યાજબી હોય. બાદમાં તેઓએ પરિવારના સહયોગથી આ નવું સાહસ શરૂ કર્યું.

અહીંની ખાસિયત વર્ણવતા તેઓ કહે છે કે અહીંના ઢોસાની ખાસિયત એ છે કે તેમાં કોઈ ગરમમસાલા કે અન્ય કોઈ શરીરને નડે તેવી વસ્તુનો ઉપયોગ કરતા નથી. અહીં જેમ ઘરે બને તેમ જ શુદ્ધતાથી અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને જ ઢોસા બનાવવામાં આવે છે. તેમ છતાં અહીં ટેસ્ટ બહાર મળતા ઢોસાથી પણ ચડિયાતો હોય છે. એક વખત તો અહીંના ઢોસા ચાખવા આવવું જ જોઈએ.


સાઉથ એક્સપ્રેસ ઢોસાનું મેનુ

સાદા ઢોસા રૂ. 50
ચીઝ સાદા ઢોસા રૂ. 70
સેઝવાન સાદા ઢોસા રૂ. 80
ચીઝ સેઝવાન ઢોસા રૂ. 90
મસાલા ઢોસા રૂ. 70
ચીઝ મસાલા ઢોસા રૂ. 100
મૈસુર સાદા ઢોસા રૂ. 90
મૈસુર ચીઝ સાદા ઢોસા રૂ. 110
મૈસુર મસાલા ઢોસા રૂ. 110
ચીઝ મૈસુર મસાલા ઢોસા રૂ. 130
પીઝા ઢોસા રૂ. 150
પાઉભાજી મસાલા ઢોસા રૂ.110

ફેન્સી ઢોસા

જીની રોલ 220
ફ્રાઇ ઢોસા 140
મટકા ઢોસા 260
ચોકલેટ પેપર ઢોસા 90
ફેમીલી ઢોસા 160
ફલસ ઢોસા 230
ચીઝ પનીર ઢોસા 210
પહાડી ઢોસા 160
બટર ઓનીયન ઢોસા 160
ઓનીયન મસાલા 140
ચીઝ કોર્ન મસાલા 180
ચીઝ ચીલી મસાલા 170
સેટ ઢોસા 190
ગોલમાલ 190
પ્લેન ઉત્તપમ 100

રવા ઢોસા

રવા પ્લેન 120
બટર રવા પ્લેન 140
રવા મસાલા 140
બટર રવા મસાલા 160
રવા મૈસુર પ્લેન 140
રવા મૈસુર મસાલા 160
રવા ગાર્લીક પ્લેન 140
રવા ગાર્લી મસાલા 160
રવા ઓનીયન પ્લેન 140
રવા ઓનીયા મસાલા 160

ઉત્તપમ

બટર પ્લેન ઉત્તપમ 120
ચીઝ પ્લેન ઉત્તપમ 130
ટમેટો ઉત્તપમ 100
બટર ટમેટો ઉત્તપમ 120
હેલ્થ વેજ. ઉત્તપમ 160
બટર હેલ્થ વેજ. ઉત્તપમ 180
ચીઝ ચીલી ઉત્તપમ 150
બટર ચીલી ઉત્તપમ 170
મસાલા ઉત્તપમ 150
બટર મસાલા ઉત્તપમ 170
ધનીયા મસાલા ઉત્તપમ 160


સાઉથ એક્સપ્રેસ ઢોસા
શિવ હોલની બાજુમાં
ચિત્રા હનુમાન મંદિર પાછળ,
સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી

(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)