બપોરે 12:30 વાગ્યે : ગુજરાતમાં કઇ બેઠક પર કોણ કેટલા મતે આગળ ? જુઓ..

- text


અમદાવાદ ઇસ્ટ ભાજપ 225723 મતથી આગળ
અમદાવાદ વેસ્ટ ભાજપ 281921મતથી આગળ
અમરેલી ભાજપ 261382 મતથી આગળ
આણંદ ભાજપ 54631 મતથી આગળ
બનાસકાંઠા કોંગ્રેસ 1991 મતથી આગળ
બારડોલી ભાજપ 205852 મતથી આગળ
ભરૂચ ભાજપ 86834 મતથી આગળ
ભાવનગર ભાજપ 218613 મત થી આગળ
છોટા ઉદેપુર ભાજપ 355730 મતથી આગળ
દાહોદ ભાજપ 185002 મતથી આગળ
ગાંધીનગર ભાજપ 445749 મતથી આગળ
જામનગર 12 ભાજપ 164787 મતથી આગળ
જૂનાગઢ ભાજપ 130077 મતથી આગળ
કચ્છ ભાજપ 142168 મતથી આગળ
ખેડા ભાજપ 262946 મતથીઓ આગળ
મહેસાણા ભાજપ 233558 મતથી આગળ
નવસારી ભાજપ 426731 મતથી આગળ
પંચમહાલ ભાજપ 350358 મતથી આગળ
પાટણ કોંગ્રેસ 2124 મતથી આગળ
પોરબંદર ભાજપ 336890 મતથી આગળ
રાજકોટ ભાજપ 325681 મતથી આગળ
સાબરકાંઠા ભાજપ 75457 મતથી આગળ
સુરત ભાજપ બિનહરીફ
સુરેન્દ્રનગર ભાજપ 151937 મતથી આગળ
વડોદરા ભાજપ 363954 મતથી આગળ
વલસાડ ભાજપ 207037 મતથી આગળ

- text

- text