સવારે 10 વાગ્યે : ગુજરાતની 25 બેઠકોની સ્થિતિ, કોણ કેટલા મતે આગળ ?

- text


મોરબી : હાલ મતગણતરી ચાલી રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં કઇ બેઠક પર ક્યાં ઉમેદવાર આગળ છે તે સવારે 10 વાગ્યાની સ્થિતિ મુજબ


રાજકોટ (ભાજપ) પરસોત્તમ રૂપાલા 93604
અમદાવાદ ઈસ્ટ (ભાજપ) હસમુખ પટેલ 50503
અમદાવાદ વેસ્ટ (ભાજપ) દિનેશ મકવાણા 1,21,540
અમરેલી (ભાજપ) ભરત સુતરિયા 59567
આણંદ (ભાજપ) મીતેશ પટેલ 8078
બનાસકાંઠા (કોંગ્રેસ) ગેનીબેન ઠાકોર 1042
બારડોલી (ભાજપ) પ્રભુ વસાવા 60767
ભરુચ (ભાજપ) મનસુખ વસાવા 51412
ભાવનગર (ભાજપ) નીમુબેન બાંભણીયા 77191
છોટાઉદેપુર (ભાજપ) જશુભાઈ રાઠવા 1,14,016
દાહોદ (ભાજપ) જશવંત ભાભોર 59149
ગાંધીનગર (ભાજપ) અમિત શાહ 1,25,613
જામનગર (ભાજપ) પૂનમબેન માડમ 10,906
જૂનાગઢ (ભાજપ) રાજેશ ચુડાસમા 20,788
કચ્છ (ભાજપ) વિનોદ ચાવડા 19,162
ખેડા (ભાજપ) દેવુસિંહ ચૌહાણ 88,319
મહેસાણા (ભાજપ) હરિભાઈ પટેલ 40,087
નવસારી (ભાજપ) સી.આર.પાટિલ 75670
પંચમહાલ (ભાજપ) રાજપાલસિંહ જાદવ 1,26,565
પાટણ (કોંગ્રેસ) ચંદનજી ઠાકોર 9587
પોરબંદર (ભાજપ) મનસુખ માંડવિયા 1,05,296
સાબરકાંઠા (ભાજપ) શોભનાબેન બારૈયા 8867
સુરેન્દ્રનગર (ભાજપ) ચંદુભાઈ શિહોરા 33937
વડોદરા (ભાજપ) ડૉ.હેમાંગ જોષી 1,18,679
વલસાડ (ભાજપ) ધવલ પટેલ 1,09,439

- text


- text