4 જૂનની હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ પોણા ત્રણ કલાક મોડી ઉપડશે

- text


મોરબી : પેરિંગ રેક મોડી આવવાને લીધે, 4 જૂન, 2024 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન હાપા થી 4 જૂન, 2024ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 08.30 ના ને બદલે 2 કલાક 40 મિનીટ મોડી એટલે કે સવારે 11.10 કલાકે ઉપડશે. તેમ રેલવેની યાદીમાં જણાવાયું છે.

- text

- text