ટંકારાની લજાઈ ચોકડી નજીક કાર હડફેટે યુવાનનું મૃત્યુ, એકને ઇજા

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ નજીક ઓનેસ્ટ હોટલ પાસે અજાણ્યા કાર ચાલકે બાઈક લઈને જઈ રહેલા આનંદભાઈ દિનેશભાઇ રાઠોડ નામના યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા આનંદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સાહેદ મનિષભાઈને ઇજાઓ પહોંચતા મૃતક આનંદભાઈના માતા મીનાબેન રાઠોડે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text