મોરબીમાં મુસ્કાન વેલ્ફેર ક્લબ દ્વારા ઉમિયા સર્કલે પાણીનું કુલર મુકાયું

- text


મોરબી : હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તેવામાં રાહદારીઓને ઠંડુ પાણી મળી રહી તેવા સેવાના આશયથી મુસ્કાન વેલ્ફેર ક્લબ દ્વારા ઉમિયા સર્કલ ખાતે આજે ઠંડા પાણીનું કુલર મુકવામાં આવ્યું છે. હવેથી દરરોજ અહીંથી પસાર થતા લોકો આ કુલરમાંથી ઠંડુ પાણી પી શકશે. આ સેવાકાર્ય વેળાએ મુસ્કાન વેલ્ફેર ક્લબના હોદેદારો અને સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text