છોટાકાશી હળવદ સેવા ગ્રુપ‌ દ્રારા ૩૫ હજાર ચોપડાનું રાહત દરે વિતરણ

- text


વિવિધ દાતાઓના સહયોગથી સરા નાકા ખાતે કરાયું આયોજન

હળવદ : શૈક્ષણિક સાધન સામગ્રીના દરો વધતા જાય છે.નોટબુક અને ફુલ સ્કેપ ચોપડાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે હળવદમાં છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા શહેરના સરનાકા ખાતે 35,000 ચોપડાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું.

વિવિધ સેવાઓ થકી લોક ઉપયોગી કાર્યો કરતા છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી શહેરના સરાહનાકા ખાતે 35000 ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text