મોરબીમાં નવલખી રોડ ઉપર બાઇક સળગી ઉઠ્યું

- text


 

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર ફાટકથી આગળ અકસ્માત થયા બાદ પડેલું બાઈક કોઈ કારણોસર સળગી ઉઠ્યું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. જો કે બાઇકમાં આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

- text

- text