VACANCY : પરફેક્ટ ઓટો સર્વિસમાં 36 જગ્યા માટે ભરતી

 

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ પરફેક્ટ ઓટો સર્વિસમાં 36 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ આવવા જણાવાયુ છે.


● સેલ્સ એક્ઝિક્યુટિવ – 20(M/F)
ગ્રેજ્યુએટ, ફ્રેશર/અનુભવી
ટુ વ્હિલર અને લાયસન્સ હોવું જરૂરી
30થી 40 હજાર પગાર + ઇન્સેન્ટિવ

● વેલ્યુએટર -8
જૂની ગાડીની વેલ્યુએશન કરી શકે તેવા

● POC સેલ્સ – 5
જૂની ગાડીની લે-વેચ કરી શકે તેવા

● ઓફિસ બોય -2
ઓફિસ વર્ક કરી શકે તેમજ કોમ્પ્યુટર ઓપરેટર

● કસ્ટરકેર મેનેજર -1 (F)

પરફેક્ટ ઓટો સર્વિસ
પટેલ સમાજ વાડીની બાજુમાં,
શનાળા, મોરબી
9099058030
9879577288